Gujarati Suvichar(ગુજરાતી સુવિચાર) 23-01-2013
→•જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં,
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,
ને એ જ હોય પગની તળે એમ પણ બને•←
I have known many who could not when they would, for they had not done it when they could.
No comments:
Post a Comment