Gujarati Suvichar(ગુજરાતી સુવિચાર) 26-02-2013
→• જિંદગી ક્ષણોનો રોમાંચ છે. •←
રોમાંચક ક્ષણોને તમે પકડી શકો છો? આવી ક્ષણોને તો જ સમજી શકાય
જો આપણે હળવા હોઈએ. જોકે આપણે હંમેશાં ભારેખમ જ હોઈએ છીએ અને
એટલે જ સાવ નજીકથી પસાર થઈ જતી આવી ક્ષણોને આપણે માણી શકતા નથી.
ક્યારેય ખુશીઓને પેન્ડિંગ ન રાખો. ચાલને કંઈક પ્લાન કરીએ અને આરામથી મળીએ એવી વાત કરનારને શાંતિનો સમય ક્યારેય મળતો જ નથી.
જે સમય ઓચિંતાનો આવે છે એમાં તમે શાંતિ મેળવી શકો છો???• • •
Life Never Turns The Way We Want.
But We live it the best way we can.
There’s no perfect life.
But We Can fill it With Perfect Moments...!! -Kishan Radia• • •
Labels:
Gujarati Suvichar
No comments:
Post a Comment