Gujarati Suvichar Motivational
→•ઘંટીનો પથ્થર અને માણસનું નસીબ હંમેશાં ગોળગોળ ફર્યા જ કરે છે,
જો માણસ પાસે દળવાનું કંઈ ન હોય
તો એ પોતાને જ દળી નાખે છે. - વોન લોન્ગો•←
Destiny is no matter of chance.
It is a matter of choice.
It is not a thing to be waited for,
it is a thing to be achieved.• • •
-Kishan Radia
(Spreading Inspiration, Motivation, Spirituality, Harmony and Happiness)
http:// kishanradiajamnagar.blogspo t.in/ • • • •
જો માણસ પાસે દળવાનું કંઈ ન હોય
તો એ પોતાને જ દળી નાખે છે. - વોન લોન્ગો•←
Destiny is no matter of chance.
It is a matter of choice.
It is not a thing to be waited for,
it is a thing to be achieved.• • •
-Kishan Radia
(Spreading Inspiration, Motivation, Spirituality, Harmony and Happiness)
http://
→•પૈસા થી સગવડ ખરીદી શકાય છે, સુખ નહિ.•←
Money has never made man happy,
Nor will it, there is nothing in its
Nature to produce happiness.
The more of it one has the more one wants.• • •
→•આજના યુગમાં એક્ટરોની બહુ કદર છે, કારણ કે દરેક માણસ એક્ટર બની ગયો છે.
આજે લાગણીઓનો નહિ, પણ લાગણીઓના પ્રદર્શનનો યુગ છે.•←
→•“માણસને સોનુ જોઇતું હોય તો તેને માટે તેણે જમીન ખોદવી જોઇએ;
નહીં તો ઘાસથી સંતોષ માનવો જોઇએ.” •←
– પ્રાચીન ગ્રીસમાં થયેલો તત્વચિંતક હિરેક્લીટ્સ
He is rich that is satisfied- Thomas Fuller• •
નહીં તો ઘાસથી સંતોષ માનવો જોઇએ.” •←
– પ્રાચીન ગ્રીસમાં થયેલો તત્વચિંતક હિરેક્લીટ્સ
He is rich that is satisfied- Thomas Fuller• •
← • વોરન બફેટની કીમતી સલાહ • •→
હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું.
હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડ્રાઇવર રાખતો નથી.
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે
જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે
નાસીપાસ ના થાતા,...!!
બસ એ વાત યાદ રાખજો કે
દરેક રમત માં હમેશા પ્રેક્ષકો
જ શોર મચાવતા હોઈ છે
રમતવીરો નહિ............!!!• • •
નાસીપાસ ના થાતા,...!!
બસ એ વાત યાદ રાખજો કે
દરેક રમત માં હમેશા પ્રેક્ષકો
જ શોર મચાવતા હોઈ છે
રમતવીરો નહિ............!!!• • •
→•“Success is focusing the full power
of all you are on what you have a
burning desire to achieve.”•←
દુનિયાની દરેક શક્તિને વિધાતાએ એક વસ્તુ સરખી આપી છે અને તે છે સમય. તમે એ સમયનો સદુપયોગ કરો છો કે દુરુપયોગ તેના પર તમારી સફળતાનો આધાર છે.
• • •

No comments:
Post a Comment