Gujarati Suvichar/ગુજરાતી સુવિચાર/ Gujarati Quotes/Gujarati Lines
GUJARATI QUOTES AND SAYINGS
ગુજરાતી સુવિચારો
દિલ મારું છે ગુજરાતી-કિશન રાડિયા
→• આપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે •←
આપણે સમજતાં બધું હોઈએ છીએ પણ સ્વીકારતા,
માનતા કે કરતાં એ જ હોઈએ છીએ
જે આપણે કરવું હોય છે...!!• • •
→• Life Is Like A Bar Of Soap •←
Once you think You’ve
Got A Hold Of it, it Slips Away....!!• • •
→•જિંદગી અને સ્વિમિંગ બંને એકસરખા છે.•←
પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા,
સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ.
બસ જિંદગી નું પણ બસ એવું જ છે• • •
→•Some People Like My Advice •←
So Much That They
Frame It Upon The Wall Instead Of Using It...!!• • •
-Gordon R. Dickson
→•વાંસળીની માફક માણસનું જીવન પણ ખરબચડુ હોય છે. •←ચઢાવ ઉતાર આવ્યા કરે પરંતુ આંગળીના ટેરવાનો યોગ્ય ઉપયોગ થઇ શકે તો તેમાંથી પણ મીઠા મધુરા અને કર્ણપ્રિય
સુર નીકળે છે. અને એનાથી માણસ સારૂં જીવન જીવી શકે છે. જીવન ખુબ આસાન છે આપણે જાણી જોઇને
તેને અઘરું બનાવી દઇએ છીએ.• • •

No comments:
Post a Comment